Quotes by Rajnikant Patel in Bitesapp read free

Rajnikant Patel

Rajnikant Patel

@rajnikantpatel1885


@RJ

oye khuda tu bhi ek aur bar koshis karke dekh le.....

https://youtu.be/9mArD9uMd58

epost thumb

"ભગવદ ગીતાની જરૂર કદાચ તમારે પડે, મારે તો મારા પપ્પા જ કાફી છે, મારા પ્રથમ ગુરુ, પથ દર્શક, એક સારા મિત્ર, એક સરખા વિચારો એક સાથે સારી પડે એવું તો કનેક્શન છે... કદાચ હું એ હદે હારી જાવ કે મારી પાસે કઈ જ ના વધ્યું હોય ! પણ ખાલી પપ્પા એટલું કહી દે કે "ચાલ , ફરી બેઠો થા... જીતી જવાશે પ્રયત્ન કર..." બસ આ ૧૮ અક્ષર નું વાક્ય એમના મોઢેથી સંભાળી જાવ ને! પછી તો મારે ૧૮ અધ્યાયની જરૂર નથી પડતી! આખી દુનિયા જીતવા જેટલું જોર આવી જાય! " મારી દ્રષ્ટિએ તો તેઓ એક આદર્શ પુત્ર, પતિ, પિતા, અને આદર્શ શિક્ષક છે" અને બસ તેમનામાંના ૧૦ % ગુણ હું કેળવી લઈશ તો પણ ધન્ય થઈ જવાશે!" ✍🏻ખૂબ વ્હાલ વરસાવતા પપ્પાને ખૂબ પ્રેમ...🥰૧૦૦ વર્ષનું સ્વાસ્થ્ય સમૃદ્ધિથી સભર આયુષ્ય મળે ને સદાય અમારી પર તમારું વ્હાલ, પ્રેમ વરસતું રહે , માર્ગદર્શન મળતું રહે એવી ઈચ્છાઓ અને પ્રભુ પાસે તે માટેની અરજ... ✍🏻😊🥰😍😘

-Rajnikant Patel

Read More

©

-Rajnikant Patel

...

જુગલ💕

જુગલ💕

સૌને સાંભળનાર આજ તો સાંભળતો જ રહી ગયો!!
સૌને સંભાળનાર દરિયો આજે કિનારા ઠેકી વહી ગયો...!
-
જુગલ💕

-Rajnikant Patel

જુગલ💕જિંદગી