Quotes by raj khunt in Bitesapp read free

raj khunt

raj khunt

@rajkhunt


-RJ Khunt

takes the steps
one... by one...

-RJ Khunt

-RJ Khunt

એક એવો પણ મિત્ર હતો,
સુખ દુઃખમાં સાથે રહેતો

એને પણ ઝુંટવી લીધો,
આ દુનિયાના રંગ-ઢંગે.

-RJ Khunt

દિલમાં દબાયેલી વાતોનું
interest નહીં મળે અને
rent પણ નહીં.
એટલે.....
દિલની વાતોને "Share" કરતા શીખો!!
કદાચ તમને તમારી લાગણીમાં
"invest" કરનાર કોઈ મળી જાય.
-RJ Khunt

Read More