Quotes by r patel in Bitesapp read free

r patel

r patel

@rajeshsonani1990gmail.co


👍👌👌👌👌👍
દાગીના મુકવા માટે
*લોકર મળી શકે*
પૈસા મુકવા માટે
*બેંક મળી શકે*
પણ હૈયાની વાત મુકવા
માટે લાયક જગ્યા
*મળવી મુશ્કેલ છે*
એ જગ્યા નું નામ એટલે

👉 *"મિત્ર"* 👈

Read More