Quotes by Rajesh samdhiya in Bitesapp read free

Rajesh samdhiya

Rajesh samdhiya

@rajeshsamdhiya69gmail.com213540


Good morning

Good morning

જીંદગીમાં એટલી 'સ્ટ્રગલ' તો કરી જ લેવી
કે
આપણા છોકરાંવને 'મોટીવેટ' કરવાં બીજાનાં
'એક્ઝામ્પલ' ન આપવાં પડે....!!!

Read More

ઘણીવાર એવા જ દિવા દઝાડતા હોય છે
જેને,
આપણે પવન થી બચાવતા હોય......!

આ જીવન અલ્પકાલીન છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતાં કરતાં મરેલાં વધારે છે

Read More

Good morning

સમયે મને શીખવાડ્યું છે કે તમે કોઈના માટે ખાસ હોવ છો,
પણ માત્ર થોડાક સમય માટે જ.

😭💞😩💓😒😭😞😒

વાહ ગુજરાતી