Quotes by Rajesh Prajapati in Bitesapp read free

Rajesh Prajapati

Rajesh Prajapati

@rajeshprajapati3699g


*જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે*
*અને એમાંજ સૌથી વધારે સમય લાગે છે.*....

*ખૂબી અને ખામી*
*બેઉ હોય છે લોકોમાં*.....
*તમે શું શોધો છો*
*તે મહતવનુ છે* ......

Read More