Quotes by Raj Moradia in Bitesapp read free

Raj Moradia

Raj Moradia

@rajeshmoradiagmail.com7530


જે ડાળીથી ફૂલ ચૂંટયું તે સૌથી ઉંચી ડાળી છે,
જયારે મળી ત્યારે તે નજરને સ્મિતથી વાળી છે,
આવ્યો હતો તારા પંથકમાં અહીંયા જોવ તો,
વર્ષા ઋતુએ બપોરે મેઘધનુષ્યથી સંધ્યા ઢાળી છે.

-Raj Moradia

Read More

લોકો એ શું કર્યું એના કરતાં આપણે શું કર્યું એ વધારે મહત્વનું છે..

-Raj Moradia

મૌસમનો પહેલો વરસાદ
મારી માંગણી, એની લાગણી....💞