The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કાર્બાઈડ થી કેરી પકવતા એક વ્યક્તિ ને જોઈ ને પોતાના ૩ વર્ષ ના રોતા દીકરા ને ડાન્સ ક્લાસ માં મૂકવા જતાં મનું કાકા બોલ્યા . આવું ના કરો આ યોગ્ય નથી ,કેરી ને એની રીતે જ પાકવા દો,આ રીતે પકવેલી કેરી બીમારી નોતરે છે,પાછા બોલ્યા ઉતાવળે આંબા ન પાકે.
વૃક્ષો કાપવા આવેલા કેટલાક માણસો ને તાપ સહન ના થતા ઘટાદાર વૃક્ષ ની નીચે બપોર નો સમય વિતાવી આરામ કરે છે. તાપ ઓછો થતા જ એ જ વૃક્ષ ની છાયા નીચે રહી લાકડા ના હાથા ની બનેલી કુહાડી થી એ વૃક્ષ કાપી ચાલતા થાય છે.
"ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનીકારક છે " આવું સરસ મજા નું લખાણ તૈયાર કરી ને લખનાર બીડી સળગાવી પીતો પીતો ત્યાં થી ચાલતો થાય છે.
મતલબી ભીડ કરતા એકલતા સુખદાયી હોય છે.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser