Quotes by Rajendra Burkhawala in Bitesapp read free

Rajendra Burkhawala

Rajendra Burkhawala

@rajendraburkhawala121345
(3)

શ્રેષ્ઠ ભક્તિ નું ઉદાહરણ

epost thumb

જય શ્રી રામ

epost thumb

The Great Spiritual Guru

તમને આ જીંદગી જીવવા જેવી લાગે છે ? તમે ખરાં અર્થમાં જિંદગીને જાણી છે ? જીંદગી જીવવી એટલે શું ? જિંદગીએ વિષ્યાલોલુપ્તા કે મોહ મયા નથી પણ જીંદગી સુંદર હાસ્યથી જીવવાનો ખજાનો છે.

Read More

શુભ સવારના જયશ્રી કૃષ્ણ.

તારી ભીની ભીની પ્રેમભરી ખુશ્બુ મારા શુષ્ક હૃદયને તરબોળ કરી ભીંજવે છે, પણ તારા પ્રેમરસ થી મારું આ હૃદય ધરતુજ નથી, બસ એવું લાગે છે કે એ પ્રેમરસ નો પ્યાલો પિધાજ કરું પિધજ કરું.

Read More

આપણું શિક્ષણ કેવું હોવું જોઈએ ? વ્યવસાલક્ષી કે સંસ્કાર લક્ષી ? વિચારજો.