Quotes by Rajendra Mehta in Bitesapp read free

Rajendra Mehta

Rajendra Mehta

@rajendra999


સરકારી શાળા બચાવો

આપનો લેખ ગમ્યો.હું પણ આ સિસ્ટમનો જ એક ભાગ છું.હદ તો ત્યારે થાય છે જ્યારે શિક્ષક ભણાવવા માંગતો હોય તો પણ તેને રોકવામાં આવે છે...સરકારી કામ કરો..ઉપરથી ઑર્ડર છે...એટલે બિચારો શિક્ષક શુ કરે ? શૈક્ષણિક સમસ્યાઓને આ જ રીતે વાચા આપતાં રહેશો.
https://www.matrubharti.com/book/7885/

Read More