Quotes by Rajaneekant Patel in Bitesapp read free

Rajaneekant Patel

Rajaneekant Patel

@rajaneekantpatel.841361


મારે મારી સાથે યુદ્ધ કરી ઘાયલ મારે જ થવું ખુદા,
ખુદને મારી ખુદ જીવવું ઓ ખુદા મને મંજુર નથી,
હોવ હુ ભલે ગમે તે, સર્જન તારું જ છું ખુદા,
આ કો'ક પગારમાં નોકરી કરતો હું મજૂર નથી !
- રજ(૦૯/૦૨/૨૦૨૩)

Read More