Quotes by Raj in Bitesapp read free

Raj

Raj

@raj9844


સંસાર "જરૂરત"ના નિયમ પર ચાલે છે, શિયાળામાં માનવી જેના દર્શન માટે
તડપતો હોય છે, તે જ સુરજ તેને
ઉનાળામાં આકરો લાગે છે.

Read More

ભગવાન શંકર અને મારી વચ્ચે ઘણી

સમાનતા છે.

એમના દોસ્ત ભૂત છે,

મારા ય ભૂત જ છે.

એ ય ભોળા ને હું ય ભોળો...

નમતી ડાળને કારણ વિના વાઢી નાખી,પછી છાંયડાની ખોજમાં આખી જિંદગી કાઢી નાખી. 🙏

संसार में कोई भी मनुष्य सर्वगुण संपन्न नहीं होता, इसलिए कुछ कमियों को नजरंदाज करके रिश्ते " बनाए रखिए ।

જીવનનો એક નિયમ છે,જો તમે પ્રતીક્ષા કરી શકો તો બધી ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે.
Good morning 🙏

જો બેસી જ રહીશું તો સાચા રસ્તા પર હોવા છતાં ક્યાંય પણ નહીં પહોંચીએ…રાધે રાધે 🙏🙏

ખુલ્લા પુસ્તક 📚જેવું ફક્ત એ લોકો માટે બનવું જેને એ વાંચતા આવડતું હોય.💓

જે દોરાની ગાંઠ ખુલી શકતી હોય એ દોરા પર કાતર ક્યારેય ના મારવી🤟🙏

*દીવાલ પર ટાંગેલી ઘડિયાળ અને....*
*મારા હદય ના ધબકાર,*
*બંનેનું એક જ કાર્ય છે.*