Quotes by Raj in Bitesapp read free

Raj

Raj

@raj2197


દૂર રહીશું તોય દિલમાં રહીશું
સમયના સથવારે ફરી મળતા રહીશું
આમ તો હું ચંદ્ર નથી
છતાં કરશો યાદ તો અમાસમાં પણ મળતા રહીશું

-Raj

Read More

ખબર નથી પડતી ક્યારે થઈ જાય છે પ્રેમ
કીધા વિના સમજાઈ જાય છે પ્રેમ
દિલથી દિલ મિલાવી જાય છે પ્રેમ
હવે જીતાડે કે હરાવે એ પ્રેમ

Read More

Raj

-Raj

Jay Hind

-Raj