Quotes by Rahul in Bitesapp read free

Rahul

Rahul

@rahulsoni7025


my notebook..

my notebook..

my notebook..

my notebook..

my notebook...

*🌺જિંદગી નો ફ્યુઝ ઉડી જાય એ પહેલાં જિંદગી નો યુસ કરી લ્યો સાહેબ,,,*
*દિવસો એવા પણ આવશે જેમાં પ્રસંગો તમારા જ હશે પણ તમે જ ગેર હાજર હશો...*🌺

-Rahul

Read More

ખબર નઈ એ દિવસો ક્યાં ખોવાઈ ગયા

જ્યાં કોઇ ને કિટ્ટા બોલતા એટલે એમને એમની ભૂલ નો અહેસાસ થઈ જતો હતો 🥺

ભીંજાઈ જવાનું કારણ દર વખતે વરસાદ
જ નથી હોતો સાહેબ,

ક્યારેક મનગમતી યાદોનું ઝાપટું
પણ પાંપણો પલાળી જાય છે...!

Read More