Quotes by Rahul Rajput in Bitesapp read free

Rahul Rajput

Rahul Rajput

@rahulrajput7830


*ઘણું છે તારા વખાણમાં કહેવા માટે*
*પણ રાખ્યું છે સાચવીને,*
*મળીયે ત્યારે કહેવા માટે...*

હથકડી હૈયાની નહીં તૂટી શકે !
મુજ વિના કોઈ નહીં લૂંટી શકે !
તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં પણ વગર હપ્તે નહીં છૂટી શકે??

Read More

છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી.
એકાદ એવી યાદ તો છોડી જવી હતી

Read More

રંગવા તને, રંગ હું, ખુબ પાકો લાવ્યો છું.
પ્રેમમાં લસોટી, લપેટવા તને સિંદુર લાવ્યો છું..


લે નજર મારી ઉધાર આપું,
જો પછી દિવાનગીની શું મજા છે.

” આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં ,
તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છું તમને.

મારી નજર થી ક્યારેક ખુદને જોજે,
તુ જ ફિદા થઇ જઈશ ખુદ પર.?

लबों के फूल लबों पे खिला के मानेगी
अगर मैं गीत हूँ वो गुनगुना के मानेगी
है उसकी आँखों में पर तोलता नशा
वो आज मेरे परखच्चे उड़ा के मानेगी

Read More

સ્કોર્લ કરું મારી જુની યાદો ને,
હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે.

એક એક મીનિટ તારી યાદ આવે છે,
સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે.

બેસુ છું કામ કરવા
મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને,
ડેસટોપ ની જેમ તું સામે આવે છે.

ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ ને
પન થોડી થોડી વારે એ રીસાઇકલ બિન માથી પાછી આવે છે.

શટડાઉન કરું છું મારી સીસ્ટમ
તો પન શટડાઉન મેસેજમાં તું આવે છે.

સ્કેન કરું છું મારી હારડડીક્સ ને
વાઇરસ બનીને તું સામે આવે છે

Read More

પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો?