Quotes by Rahul Kerai in Bitesapp read free

Rahul Kerai

Rahul Kerai

@rahulkerai9453


જીંદગી બદલવા માટે,
*લડવું* પડે છે,
અને
જીંદગી સહેલી કરવા માટે,
*સમજવું* પડે છે સાહેબ ....

મોજ તો *મન* થી થઈ શકે,
ધન થી તો *ચુકવણી* જ થાય

Good Night

Read More

જેની લાગણી મળી છે
એને પામી લેજો.....

જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા શિખી લેજો ......

મળશે દુનીયા મા કેટલાય
અપરીચીત લોકો...

પણ જે તમારા બની જાય એમને સાચવી લેજો.......

Read More