Quotes by Rahul Alagiya in Bitesapp read free

Rahul Alagiya

Rahul Alagiya

@rahulalagiya3286


જે સાંભળ્યું છે એને માની લેવાની ઉતાવળ ક્યારેય ન કરવી
સાહેબ
કારણ કે સત્ય કરતા જૂઠ હંમેશા જલ્દી ફેલાય છે....!!!

Read More

જિંદગીમાં આપણી આગળ કે પાછળ કોણ છે એ મહત્વનું નથી,
પરંતુ જિંદગીની હરેક પળે આપણી સાથે કોણ છે એ મહત્વનું છે..!

?? શુભ સવાર ??

Read More

good morning