Quotes by hu ek dum pagal chu in Bitesapp read free

hu ek dum pagal chu

hu ek dum pagal chu

@rahul4966


*મેહનત તો કરવી જ પડે છે જીંદગી
જીવવા માટે સાહેબ.....*

*જિંદગી કોઈ મેંગી નથી વ્હાલા કે
બે મિનિટ માં બની જાય.!!*

*ખૂશી_તો_તકદીર_માં_હોવી_જોઈએ,,*
*સાહેબ!!*
*બાકી_તસ્વીરમા_તો_બધા_ખૂશ_જ_દેખાય..!*

જયા જરૂર લાગણી ની હોઇ છે ને ત્યા જ લોકો દીમાગ થી વીચારો કરે છે એ તકલીફ સારા ચોખ્ખા મન ના લોકો ને જ નડતર રૂપી થાઇ છે

Read More

_*જ્યા માન હોય ત્યાં જ પગ મુકજો સાહેબ,*_
_*બાકી અભિમાન તો અહીંયા દરેકને છે...*_
કોઇ ને રૂપ નુ તો કોઇ ને રૂપીયા નુ

Read More

*લાગણી_ની_કોઈ_પાસે_અપેક્ષા_ ન_રાખવી સાહેબ,*
*દુનિયા_ફક્ત_સલાહ_આપે_છે સાથ નહિ.*

*સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ....*

*ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!!*

Read More

હૃદય તો બધાને સરખા જ હોય છે, બસ લાગણીની કારીગરી દરેકની અલગ અલગ હોઈ છે !!

*કાચા કાન,*
*શંકાશીલ નજર,*
*અને*
*ઢીલું મન*
*માણસને ગમે તેવી સમૃધ્ધિ વચ્ચે પણ*

નરકનો અનુભવ કરાવે છે .

*એ "શક્ય જ"* નથી કે,
*"હું"* દરેકની *"નજર"માં "નિર્દોષ" દેખાઉ,*

*પ્રયત્ન "મારો" એ છે કે,*
*"હું" મારી "નજર"માં "સાફ" દેખાઉ.

Read More

આવતી કાલે એટલે કે 14.8.2019 ના રોજ મારો જન્મ દીવસ છે પણ આજ દીવસ સુધી મા મને કોઇ સુભેછ્છા પાઠવ નારુ મલયુ જ નથી જો આ વખતે કોઇક તો મલશે કે આ વખત ની પણ મારી birhday નીરાશ થય ને જ જસે

Read More

ha