Quotes by radia jalpesh in Bitesapp read free

radia jalpesh

radia jalpesh

@radiajalpesh


ખુદને કયારેય બેકાર ના સમજો
તમારી એક કીડની તમારા મિત્રને
આઈફોન અપાવી શકે છે.

"શિખામણના સો શબ્દો કરતા સાહેબ,
અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે."

#ઈન_બોકસ " માં ઝાઝુ ના રાખવું
#મોબાઈલ હોય કે સાહેબ #મન ..!!

દુનીયામા મોટા માણસોના અહમ્ ને Personality
અને નાના માણસોના અહમને Attitude કહે છે..!!

बिना किताबो से जो
पढाई सिखी जाती है
उसे जिंदगी कहते है

કોઈ જાજા સમય પછી પુછે, કે કેમ છે?

ત્યારે સમજવાનુ કે #કેમ છે,
નહીં '#કામ છે'.

"#ધ્યાન " નો મતલબ આંખો બંધ કરવા નો નઈ
ખોલવા નો છે ! બંધ તો પહેલે થી જ છે..!!

"શક્ય જ નથી સાહેબ,કે
હુ દરેક ની નજરમાં નિર્દોષ દેખાઉ.!!

પ્રયત્ન મારો એ છે,કે
હુ મારી નજરમાં સાફ દેખાઉ.!!

દિવા નું પોતાનું કોઈ ઘર નથી હોતું સાહેબ
એ તો જ્યાં રાખો ત્યાં અજવાળું કરે....!!

મને ....
મારી "વાણી" નો અફસોસ
ઘણી વાર થયો છે....!!!
પણ....
મારા "મૌન" નો કદી નહી....!!!!