Quotes by Rachanaba Parmar in Bitesapp read free

Rachanaba Parmar

Rachanaba Parmar

@rachanabaparmar3853


"one hand distance please" 💁

All the changes we cherish in the history that somewhere made the modern society possible is the fruitful result of the rebellious people that dared to bring upon the change.

#Rebellious

Everything that shines is not gold, precious are the moments which cannot be told.

#Precious

વસ્તુ ની કિંમત ચુકવતા ચુકવતા એ ભૂલી ગયી, કિંમતી તો જિંદગી હતી ને એની કિંમત પૂછતાં જ ભૂલી ગયી.

#કિંમતી

A peaceful mind is the strongest weapon, use it wisely.

#Peaceful

Being polite is classic which modern people don't understand.

#Polite

આજે તું આગળ છું ને હું પાછળ, પણ યાદ રાખજે જિંદગી ક્યારે "પીંછે મૂડ" કહી ને ઉભી રહેશે ને હું આગળ અને તું પાછળ થઇ જઈશ.

#આગળ

Read More

કાર્ય ક્ષેત્ર એ આગળ વધવાની હરીફાઈ માં કર્મ ક્ષેત્ર એ પાછળ રઈ જઇયે છીએ.

#આગળ

મંઝિલ એ પોહ્ચ્યા પછી ના પ્લાન તો બધા એ બનાવ્યા હોય છે, પણ શરૂઆત ક્યાં થી કરવી એના પ્લાન કોઈ નથી બનાવતું.

#શરૂઆત

Read More

પ્રયાસ એટલો કરશુ કે જરૂરિયાતમંદ નહિ બની પણ બીજા ની જરૂરિયાતો જરૂર પુરી પાડસુ,
પછી ભલે તે માણા ની હોય કે નાણાં ની.

#જરૂરિયાતમંદ

Read More