Quotes by Raayuvi in Bitesapp read free

Raayuvi

Raayuvi

@raayuvi12gmail.com2804


ચણીયા ચોળી ને એમાં ટંકાયા આભલા, ને આભલામાં ટહુકે છે મોર
વાદળી ને વીજળીની તાલી દઈ દઈને એ તો ગરબે ઘૂમે છે ઘનઘોર
એવું રમે કે ગામ ડુબુ ડુબુ થાય અને ઉમટે કાંઈ જોબનના પૂર

એવો તો મનમોજી થઈ ગ્યો વરસાદ જુએ નોરતાં ને થાય ગાંડોતૂર

Read More

પત્ની : એ કવ છુ સાંભળો છો,
લાલા ના પપ્પા........! આ ડબ્બો ઉતારી આપોને
મારો હાથ ટુંકો પડે છે પહોંચતો નથી.
પતિ : જીભ ટ્રાય કર જીભ...??
(ભાય હજી સિવીલ માં છે.)

Read More

કદીક સીઘુ કદીક આડુ,
ચાલ્યા કરવાનુ આ ગાડુ.
કમઁની ઘંટી દળતી રહેતી,
થોડુંક ઝીણું,થોડુંક જાડુ.
સપનાઓ રોકો ત્યાં તો,
ઈચ્છાઓનુ આવતુ ઘોડુ.
આંસુનાં તોરણો બાંઘીને આંખો પૂછે,
"સેલ્ફી પાડુ?"

Read More

आज उसका चहेरा देख के प्यास बुझाई है,
उफ ये महोबत ने क्या आग लगाई है।
'रा'