Quotes by Jenish Pansuriya in Bitesapp read free

Jenish Pansuriya

Jenish Pansuriya

@r.jdpansuriya


દરવાજા પર ઘોડાની
" નાળ "
લગાવાથી સફળતા..
નથી મળતી
" સાહેબ "
સફળતા મેળવવા
તો આપણા પગ નીચે
ઘોડાની "નાળ"
લગાવી પડે અને
રાત દીવસ લક્ષ પાછળ
" દૉડવું પડે "
ત્યારે સફળતા મળે ..

*શુભ સવાર*

Read More

*ઈશ્વર કેવી સુંદર રીતે*
*તમારા જીવન માં એક એક* *દિવસ નો ઉમેરો કરતો રહે છે..!*
*તમારે તેની જરૂર છે એટલા*
*માટે નહિ, પરંતુ* *બીજાને*
*તમારી જરૂર છે એટલા માટે...*

Read More

_*ભૂલા* પડવાનો એકજ *ફાયદો* છે_
_કેટલાક *નવા માર્ગ* નો *પરિચય* થાય છે._

_*અજાણ્યા* નો *સંગ* થાય છે અને *જાણીતા* ની *પરખ* થાય છે..._

Read More

always true

?????
comments