Quotes by NIKHALAS in Bitesapp read free

NIKHALAS

NIKHALAS

@qszxsono2415.mb


મા-બાપ ભેટ આપે એ ક્ષણ જ પ્રસંગ બની જાય છે
એ ક્યારેય કોઈ occasion નથી જોતા

પોતાના દરેક સંતાનને એક સરખા ચાહે છે
એમની કમાણી કે profession નથી જોતા

તેઓ તો ફક્ત ઈચ્છે છે પોતાના બાળકોની ખુશી
એમને કોઈ રજા કે vacation નથી જોતા

હંમેશા બાળકની ઈચ્છા પૂર્ણ કરવા તત્પર હોય છે
એના માટે કોઈ સમય કે location નથી જોતા

જીવનભરની પુંજી કરી દેય છે સંતાનોને સમર્પિત
ક્યારેય પોતાના ઘડપણનું protection નથી જોતા

- નિખાલસ

Read More

lockdown special
dedicated to all corona warriors

epost thumb

no need of any caption
पढ़कर खुद समज जाओगे, किस विषयमे लिखा है ।

इसे सुनने के लिए 👇

https://youtu.be/Ba6SxFQaCXQ

ટપકે જો ગાલ પર તો લૂછી લઈએ, એની આંખના ખૂણે ડોકાતું ઝાકળબુંદ લૂછવું કેમ !
કંઈક બોલે તો એને પૂછી લઈએ, ધર્યું છે જેમણે હોઠ પર મૌન એને ઝળઝળિયાંનું કારણ પૂછવું કેમ ?

#પુછવું

Read More

मेरी लिखी कविताए सुनने के लिए 👇
subscribe my youtube channel : nikhalas

ऐसी ही अनगिनत पोस्ट के लिए 👇
follow on insta : lekhan_yatra

इस पूरी ग़ज़ल को सुनने के लिए 👇

https://youtu.be/z8seC_JDelY

अगर ऐसी ही दिल को छू लेने वाली शायरी औऱ quotes पढ़ना चाहते हो तो insta : 👇

https://www.instagram.com/invites/contact/?i=28yqcjhpzecu&utm_content=eualqzd

#stay home #stay safe
let's save our family from corona by just staying at home