Quotes by CHHAYA RAJENDRAKUMA BHAGAT in Bitesapp read free

CHHAYA RAJENDRAKUMA BHAGAT

CHHAYA RAJENDRAKUMA BHAGAT

@pvtgmcrbgmail.com001635


#કાવ્યોત્સવ
લાગણી
માટીનું માહરું કોડિયું કાચું ને તેલની ના લવ આય,
જૂઠું એનું હાડ જોતજોતામાં ધૂળ મહીં ઢબી જાય
-અંધારામાં આતમડો અથડાય.
નાખો પ્રભુ! એને પાવનભઠ્ઠીમાં, પાકીને એ પલટાય;
ભરો,ભરો પછી અક્ષય એમાં દેવોના ધૂતની આય
– અંધારામાં.......
જીવનતંતુ અનંત વણી એની દિવેટ કોડિયા માંહ્ય;
ચોકીએ ચેતન લોચન જાગ્રત, ચોરી ન કોઠી કરાય
– અંધારામાં.......
સત્યસૂરજની તેજસળીએ પેટાવો દિપકરાય;
કાળજાના અંધકાર હઠીલા પ્રલીન પળમાં થાય
– અંધારામાં.......

Read More