Quotes by pushpa in Bitesapp read free

pushpa

pushpa

@pushpagohil


बदले बदले से हो जनाब। हमसे नफरत हो गई या किसी ओर से । मुलाकात हो गई।😣💫😥
- pushpa

માં ભોમ માટે શહાદત થઈ ગયા એ જવાનો
તિરંગા મા લપેટાય ગયા, શુરવીર જવાનો

ફુલ માં ફોરમ થઈ મહેકાયા
અંતર માં તેજ થઈ જબકાયા
પરમવીર ચક્ર એના અપાયા
તિરંગામાં જેના લોહી છલકાયા

હથિયાર બની ગયા શત શત્રુના,માં ભોમ માટે
અંત માં ખુદ લપેટાય ગયા તિરંગા ની શાન માં

ભૂધરા મા માટી થઈ મલકાયા
આભ માં તારા થઈ ચમકાયા
શહીદ તણાં એ ગ્રંથ રચાયા
શૌર્ય રસ એના ગવાયા
જે તિરંગા મા લપેટાયા
એના આજે ઇતિહાસ રચાયા
_રખોપા માં ભોમ તણાં
- pushpa🌸

Read More

વાગ્યા પર નમક નાખવા નોતા આવા મારા વાલા,જે વાત ની ખબર હતી એ કહેવા આવ્યા થા.🌸
-

"સત્ય ની ખબર હોવા છતાં પણ , અસત્ય નો સત્ય તરીકે સ્વીકાર કરવો, તે અસત્ય વ્યક્તિ કરતાં વધારે મુર્ખ તમને બનાવે સે."🤘🌸✨
- pushp

Read More

मे वो मुसाफिर हु। जो असाफलता के रास्ते।
सै गुजरकर भि। सफलताकी
मंजील नहि छोड़ता।🪜🔥🤟
- pushpa

मे एक मुसाफिर हु। उस मुसाफरी का
रास्ता तु है।...🫵🌸💫
- pushpa

तेरे भीतर को खोज रहा तु भीड मे।
क्या भिड को तु भीतर स्मज रहा है?
🌸🌹🌸
तेर अन्तरात्मा को खोज् वहि तेरा भीतर हे।
भीड तुजे भेड बना देगी ।
तु खुद् को खो बेथे गा,खुद को समज
भीड को नहि।

- pushpa

Read More

तल्ब लगी हे तेरे प्यार की
पता नही किस हद त्क
जायेगी मेरी मोहाबत🌹
- pushpa🌸

મારા ઉરમાં વસેલો એ અભિપ્રેમ
શીરાની રેખામાં દહકતો એ પ્રેમ
દરેક સૂક્ષ્મતા માં જલકતો એ પ્રેમ

એ તો કેતકપુર સુરેશ્વર કૃષ્ણ માટે
નો
અવિચળ અવિરત પ્રેમ છે મારો
શીર્ષક _"મનનું રાસગઢ"
_પુષ્પ

Read More