Quotes by Purvi in Bitesapp read free

Purvi

Purvi

@purvimbarot9524


સંબંધો માં "અેકરૂપ "થયી મેં તેને
જાણ્યા, માન્યા અને સવાર્યા,

પણ અહીં તો સંબંધીઓ જ
" બહુરૂપ "બની ગયા..

ખબર જ ના પડી કે કોણ મારુ?



#એકરૂપ

Read More

એે કહે છે મને,
મારી આંખો માં તારું દ્રશ્ય અસ્પષ્ટ છે

કેમ કહેવું એેને કે
તારી અસ્પષ્ટ લાગણીઓ એે જ તારી આંખો ને
ભીંજવી છે...


#અસ્પષ્ટ

Read More

અસ્પષ્ટ લાગણીઓ જ
મન માં ઉથલ પાથલ મચાવે....

#અસ્પષ્ટ

વ્યક્તિ નું વ્યક્તિત્વ તેના વિશિષ્ટ લક્ષણો થી
પ્રકાશિત થાય છે....
તે વ્યક્તિ સામાન્ય માણસ કરતા અલગ
તરી આવે છે......

#વિશિષ્ટ

Read More

હે !! ઈશ્વર
તારી બનાવેલી આ બહુવિધ દુનિયાના
બહુવિધ રંગમંચ પર
તારા જ બાનવેલ બહુવિધ માનવો
તેના "બહુવિધ"પાત્રો ખુબ કુશળતાથી "ભજવે" છે
#બહુવિધ

Read More

આ તે કેવું છે આકર્ષણ તારી આંખો માં
જ્યા જોઉં છુ તો ચુંબક ની જેમ
ચોંટી જાય છે તારા નયનો ની દુનિયા માં

#ચુંબક

Read More

તારા વિચારો માંથી ઘડી એે નવરાશ મળે
તો હું મારું વિચારું ને!!!!

મારી આજુ બાજુ હમેશા મંડયા કરે તું
જરા તો આઘોપાછો થા!!!!

નથી રહેવા દીધી તે મને કયાય ની
બસ તારા જ શમણાં છે આંખો માં!!!!

તારા માં હું ?? કે પછી મારા માં તું??
એમ બસ આઠે પોર મારા માં તું ને તું જ!!

હાં એે પણ એક મજા છે આપણા પ્રેમ ની
પણ બસ હવે બહુ થયુ!!!!!

આમ જ મળ્યા કરીશું?? હું ને તું
થોડો તો નવરો પડ આપણા માટે!!!!!.....

#નવરાશ

Read More

વ્યક્તિ પોતાની આગવી કલા અને મહેનતથી સમાજ માં એક
પોતાની આભા, છટા, અને મોંભો બનાવે છે
એટલે વ્યક્તિ નું સમાજ માં વ્યક્તિત્વ બને છે

અને હવે તેમનાં પછી તેને જાળવવું અને સાચવવું
એટલે વ્યક્તિત્વ નું અસ્તિત્વ સંભાળવું
એે એક પ્રકારે વારસો છે
અને તે વારસો એટલે એક જવાબદારી

#વારસો

Read More

આપણી સંસ્કૃતિ,
આપણા સંસ્કાર,
આપણી પરંપરા,
આપણું અનુશાસન
આપણી આધ્યાત્મિકતા
એે જ આપણો "ભારતીય વારસો"...
જય હિન્દ..



#વારસો

Read More

"કંઈ પણ ખોટું કરતા પહેલા

પોતાની જાત પર દયા કરજો

ઉપરવાળો કોઈ ને નહિ મુકે"

#દયા