Quotes by Purani Raghu in Bitesapp read free

Purani Raghu

Purani Raghu

@puraniraghu6978


શાયર છું........

???

શાયર છું

તું અને તારી વાતો.......

???

શાયર છું..

સમય ની લાજ રાખી ઘડીભર તો તમે આવો,
કે પળભર ના ભરોસા ઉપર અહીં આખો જમાનો છે....
raghu purani

???

માંગ્યુ ઉધાર કાજલ એમનું, લખવા શાયરી માટે,

*શરત મૂકી એમણે, લખ, પણ માત્ર મારી આંખો માટે!*

હવે નહીં મળીયે પ્રિયે....
અહીંયા તો નહીં જ ...
મળશું તો કદાચ ત્યાં..
જ્યાં તારી અને મારી વચ્ચે
કોઈ 'જાત' નહીં હોય...
તુ કહેવાતી 'ઉચ્ચ' નહીં
ને હું કહેવતો 'નીચ' નહીં હોય.
મળશું ત્યાં કે જ્યાં તારા ને
મારા વચ્ચે ભેદ નહીં હોય
જ્યાં મનેય મારા બનવાનો હક્ક હશે
ને તને મારાથી પ્રેમ કરવાનો હક્ક હશે..
મળશું એજ રીતે જે રીતે પહેલા મળતા
નક્કર પ્રેમ ની લાગણી સાથે !!
અને હા, આ વખતે "ડિયર સોરી"...
નેક્સ્ટ ટાઈમ તારી જાત માં જ જન્મીશ...
પણ હા, તું જોજે મારી જાત માં ના જન્મતી...
નહિતર જીવવા નહી દે... મારી નાખશે તનેય !
પછી રહશે આપનો અધુરો પ્રેમ ....??

Read More

શાયર છું..........