The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
जीवन तेरे संग बिताने का इरादा है। मेरी हर गलती तू जो माफ़ कर दे, जीवनभर तेरे साथ रहनेका वादा है। -𝓟𝓾𝓷𝓲𝓽𝓪
યાદ કરવા માટે કોઈ સમય નથી હોતો.વ્હાલા, તમે છો જ એવાં યાદ આવી જ જાવ છો. -𝓟𝓾𝓷𝓲𝓽𝓪
સંબંધોની સીમા પણ ક્ષિતિજ પર આવી ઉભી રહી. તું જોને કેવો વલખાં મારે છે આ જીવ. -𝓟𝓾𝓷𝓲𝓽𝓪
हसरतें आज भी जिंदा है, वो ख्वाबों में आये थे। अब हकीकत बन गए है। -𝓟𝓾𝓷𝓲𝓽𝓪
સાથ તારો કંઈક એવો મળ્યો, જીંદગી જીવવાનો એક મોકો મળ્યો. -𝓟𝓾𝓷𝓲𝓽𝓪
હું ક્યાં કહું છું તું મારી પાસે રહે. બસ, દિલમાં રાખીશ તોયે ઘણું છે. -𝓟𝓾𝓷𝓲𝓽𝓪
એક જીવન એવું માંગું છું. તું રહે સદાકાળ મારી સંગ એવી ચાહત માંગું. ભૂલ મારી માફ કરજે, તારા વિના જીંદગી અધૂરી છે મારી. -𝓟𝓾𝓷𝓲𝓽𝓪
इतना भी प्यार मत कर मेरे दोस्त, चोट जब भी लगेगी, याद हमारी ही आयेगें। -𝓟𝓾𝓷𝓲𝓽𝓪
નિભાવી જાણે જે લાગણી ભરપૂર, ખોટું લાગે તો સામે કહે, પાછળ કહે તો ઊંડો ઘા લાગે. -𝓟𝓾𝓷𝓲𝓽𝓪
हर बार समजौता एक ही इन्सान क्यूँ करे भला? कुछ आप भी कर लिया करो, रिश्ते अपने आप निखर जाएँगे। -𝓟𝓾𝓷𝓲𝓽𝓪🌸
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser