Quotes by Pujara Sahil in Bitesapp read free

Pujara Sahil

Pujara Sahil

@pujarasahil8712


*ફોન છે. પણ વાત નથી થતી...* *whatsapp છે પણ ચેટિંગ નથી નતુ* *નસીબ કેવુ ખરાબ છે સાહેબ* *એક જ ગામમા રહેવાનુ* *પણ મુલાકાત નથી થતી*

Read More

"વાતાવરણ" હંમેશા અણસાર
આપી ને બદલાય છે
જ્યારે
"માણસ"બદલાયાં પછી જ
અણસાર આવવા દે છે...!!

*જમવામાં મીઠા ની હાજરી ની નોંધ નથી લેવાતી,*
*પણ જો મીઠું ના હોય તો છેલ્લા કોળિયા સુધી એની કમી વર્તાય છે.*

*આપણે પણ એવું બનવું જોઈએ,*
*હાજરી ભલે ના નોંધાય પણ,*
*ગેરહાજરી તો વર્તાવી જ જોઈએ.*.........✍

Read More

જયારે સમય તમારી આંખમાં,
પાણી લાવી દે ને,
ત્યારે સમજી જવાનું કે,
ચોખ્ખા થવાનો સમય આવી ગયો છે..!

*જીવનના સારામાં સારા પળનો ભરપૂર આનંદ માણો* , *અને ખરાબમાં ખરાબ આવતા પળને સહન કરવાની શક્તિ રાખો* *કેમ કે - જીવનમાં કોઈ પણ વસ્તુ કાયમી રહેતી નથી*

Read More

નર્સ ડોક્ટરને : સર આને તો આંખ નું ઓપરેશન કર્યું. તો હાથ માં પ્લાસ્ટર કેમ ?
???
ડોક્ટર: વોટ્સએપ, ફેસબૂક ન કરે એના માટે.. ?

Read More

પત્ની સાથે વાત કર્યા પછી દુનિયામા તમારી કોઈ વેલ્યુ જ નથી એવુ લાગે તો, કસ્ટમર કેરની લેડી સાથે વાત કરીને ગયેલી વેલ્યુ પાછી મેળવવી?

Read More

*જેને લેટ ગો કરતા આવડે છે....*

*ને એ મુર્ખ નહીં પણ બુધ્ધિશાળી છે*

*કેમ કે.... એ 5 પૈસા નુ અભિમાન મુકી ને કરોડો નો સંબંધ ખરીદી લે છે.*

Read More