Quotes by Mitrajsinh in Bitesapp read free

Mitrajsinh

Mitrajsinh

@psrnuqzx6911.mb


વાત ટૂંકી ને ટચ છે

લાગણીઓ લાંબી લચ છે

સુખ-દુઃખ બંને છેડા અને

જિંદગી વચોવચ્ચ છે..!

-m.b quotes

હોશિયાર તો
અમે પણ હતાં
સાહેબ બસ
લાગણી અને
વિશ્વાસ ની
રમત મા
હારી ગયા.

- m.b quotes

એવું વિચારીને ક્યારેય નારાજ ન થવું કે કામ આપણે કરીએ છીએ અને નામ બીજાનું થાય છે

ઘી અને રૂ સદીઓથી સળગતા આવ્યા છે...

છતાંય લોકો કહે છે કે"દિવો બળે છે

M.B QUOTES

Read More

શક્ય હોય ત્યાં સુધી કોઈની ભૂલો ના કાઢવી, અને છતાં ઈચ્છા થાય તો એક મુલાકાત અરીસાની કરી લેવી

-m.b quotes