Quotes by Pravin Konge in Bitesapp read free

Pravin Konge

Pravin Konge

@pskng003gmail.com221856


ભીંજાઉ છું અને સુકાવ છું.
આટલાં વરસાદમાં અટવાઉ છું.
પડે જો ધોધમાર તો વાત બને.
બાકી આમ ઝરમર માં તો હું ખોટો ભિજાવ છું..
.. સંકલિત

Read More