Quotes by Priyank Patel Pij in Bitesapp read free

Priyank Patel Pij

Priyank Patel Pij

@priyankpatelpij220313


तेरी जुबान से निकले जो बोल तो मानों कोयल भी शरमा जाये…
तू जो अपने जुबान से मर जाने को कहे तो मरने वाले को भी मरने का मजा आ जाये….

Read More

આજના સમયમાં કરો જે તમારું દિલ કહે પણ તમારું મગજ ને સાથે જરૂર રાખજો..

હું એ ચહેરાને ક્યારેય  ઉદાસ નહી થવા ડઉ  જે મારા ચહેરાને જોઇને  ખુશ થઇ જાય છે..

​ જેદી કોઈ  ધોળિયાવે સોનૂ નોતુ જોયૂ ને  તેદી  સાહેબ  મારો દ્વારકા વાળો સોના ના હિંડોળે હિચકતો હો વાલા 
જય જય દ્વારકાધિશ ....

Read More

અત્યાર થી ઍ બની જવાનો પ્રયાસ કરો, જે તમે ભવિષ્ય મા બનવાના છો.! જય દ્વારાધીશ

ઍક સાચો મિત્ર, હજારો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે!!!
J@Ý Đw@Ř!ĶāĐh!š

મળી જાય સરળતાથી ઍનિખ્વાહિસ કોને છે, જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી...

તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!

આ દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા, સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે...