Quotes by Priyanka Patel in Bitesapp read free

Priyanka Patel

Priyanka Patel Matrubharti Verified

@priyankapatel1546
(520)

And i realised that,

कुच बातों से अंजान रहना ही अच्छा है।
क्योंकि
सब कुच जान लेना भी जान ले लेता है।।

વાતનો વિસામો પણ ત્યાં જ કરી શકાય જ્યાં મનને વિશ્રામ મળતો હોય.

-Priyanka Patel

अगर कोई अपने मतलब के लिए आपका इस्तेमाल करे तो खुश हो जाइए।
क्योंकि,
आजकल लोग ब्रांडेड क्वॉलिटी को हि इस्तेमाल करना पसंद करते हैं।।

-Priyanka Patel

Read More

યાદ છું એ જ કાફી છે મારા માટે,


કેટલું?????


એ જાણવું જરૂરી નથી મારા માટે!

हमे कोई ना समझे,हमे ये रास नहीं।
और
हम किसीको ना समझे,हमे खुड़पे नाज नहीं।।

-Priyanka Patel

માણસ ત્યારે હારી જાય છે,

જ્યારે
વિરોધ કરવાવાળા પોતાના જ હોય.

-Priyanka Patel

Priyanka Patel લિખિત વાર્તા "એક અનોખો બાયોડેટા (સિઝન:-૧)" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19915656/one-unique-biodata-season-1

એવું નથી હોતું કે સંવાદ
વગરના સંબંધ કાચા હોય છે.
ખરેખર તો
જ્યાં સંબંધ કાચો હોય છે,
ત્યાં જ સંવાદની જરૂર પડે છે.

-Priyanka Patel

Read More

Priyanka Patel લિખિત વાર્તા "એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૮" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19916731/one-unique-biodata-1-8

આ ભાગ વાંચવામાં તમને બહુ જ મજા આવશે.આગળના મજેદાર ભાગ જાણવા માટે વાંચતા રહો એક અનોખો બાયોડેટા અને તમારા અમૂલ્ય અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં.
ધન્યવાદ🙏🏻
જય શ્રી કૃષ્ણ🌟.

Read More