Quotes by Pritesh PatelBhuva in Bitesapp read free

Pritesh PatelBhuva

Pritesh PatelBhuva

@priteshpatelbhuva095802


ધન્ય એ મારી ગુજરાતી શાળા ને, કે જેણે આજે અનેક માતાપિતા ને અંગ્રેજી શાળા ની ફી ભરવા ને લાયક બનાવ્યા...!

૧૦૦% તથ્યતઃ

આંતરરષ્ટ્રીય માતૃભાષા દિવસ ની શુભકામનાઓ!🙏🏻

-Pritesh PatelBhuva

Read More

પ્રેમ માં વ્યક્તિ ગુમાવશો તો ચાલશે પણ,
વ્યક્તિત્વ નહિ !🤔

હેપ્પી વેલન્ટાઇન ડે !

-Pritesh PatelBhuva

જીવન માં ક્યાંક હસી😆 જવાથી, અને
ક્યાંક ખસી🚶 જવાથી
ઘણી બધી તકલીફો નો અંત જલ્દી થી થઈ જતો હોય છે... !!

-Pritesh PatelBhuva

Read More

એક વેંત જેટલી જમીન માં પણ બે ભાઈઓ સરવાળો કરે,
પછી ચકલી બિચારી એમાં શું જોઈ માળો કરે !

-Pritesh PatelBhuva

જેનાં માં કંઈ જડતા નથી,
એ કદી કોઈને નડતાં નથી...!

જે કદી કોઈને નડતાં નથી..
એ કદી ક્યાંય પડતાં નથી...!!

...✍?ppb

એમ કાંઈ સસ્તી નથી હોતી, આ ગૂંથાયેલી શબ્દોની સાંકળ...(2)
સાહેબ, એનાં વણાટ માં હોય છે મોંઘા જખમો ના તાંતણ...!!

...✍?ppb

Read More