Quotes by Pritesh Gala in Bitesapp read free

Pritesh Gala

Pritesh Gala

@priteshgala8912


આજે વિચાર આવ્યો કે
જીવન
ચાય, ટીવી,મોબાઈલ, ઊંઘ થી આગળ વધી જતે,
સાલું આપણું પણ બયરુ હોતે તો
એક ઓપ્શન હજી વધી જતે..., 😂😂😂😂😂
✍️પ્રેમ

Read More