The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Mohobbat tumse itni hai ki jataein kaise Haal hamara kya hai ye tume bataein kaise ! -Yaar
યાર! જરૂર નહી તારી વાતને લખી પોસ્ટમેન થકી મને જણાવવાની, માત્ર આંખ બંધ કરું અને તારી દરેક સંવેદનાને હું અનુભવવાની. -Yaar #પોસ્ટમેન
હે કાન્હા! આશ બંધાણી કે લાગણી મારી જણાવીશ વિમાનની સફરે બ્રહ્માંડની પેલે પાર હું મળી તને, જોને! ફંગોળી મારી જાતને, રગેરગમાં પામ્યો તને અને અહેસાસથી શ્વાસેશ્વાસમાં હું મળી તને. - Yaar #વિમાન
અહીં હિંસા કરી બીજા સાથે કોણ નહીં ફરતું? યાર! અહિંસાની વાતને રાતદિન કોણ નહીં મસળતું? -Yaar #અહિંસા
મારા શ્વાસમાં છે તારો વાસ મારી લાગણીમાં છે તારો અહેસાસ મારી સંવેદનાનો નહીં આ આભાસ હે કાન્હા! મારા જીવમાં જ છે તારો આવાસ. - Yaar #આવાસ
જીવ-જંતુ કે પશુ-પંખી પણ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે, હે કાન્હા! તો આ માનવી કેમ માનવતાને પોતાનાથી અળગી રાખે છે? - Yaar #પશુ
#Yaar #Shayri #Dosti
કોઈ નામ મળ્યું નહીં આપણા સબંધને, છતાં! હર કોઈ એ સ્વીકાર્યો આપણા સબંધને; માફી માંગી શરમાવ નહીં આપણા સબંધને, હે કાન્હા! એ વિધાતાના લેખ જ હતા આપણા સબંધને! - Yaar #માફી
मेरा प्यार पाने के लिए तू एक महात्मा भी बन गया , यार ! मेरी अंतरात्मा को तू एक पल में चूराले गया । - Yaar #महात्मा
તારા મારા જીવનમાં આગમન પહેલા, ફક્ત આત્મા હતી મારી; તે હૃદયમાં શું સ્થાન આપ્યું કાન્હા! આત્મા મહાત્મા બની હતી મારી! -Yaar #મહાત્મા
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser