Quotes by Palack Christian in Bitesapp read free

Palack Christian

Palack Christian

@princess2088


ધબકતા હદય ને વધુ ધબકાવે છે,
આ પ્રેમ માણસને કેટલો તડપાવે છે...

છટકબારી શોધું છું પોતામાંથી બચવાની,
ગળે વીંટા ઈ છે લાગણીઓ મારી પોતાની...

ગોરંભાયેલું છે મનમાં એટલું
કહેવા માટે શબ્દો મળતા નથી,
આટલા બધા પોતાનામાંથી
મને “મારા પોતાના” મળતા નથી.

Read More