Quotes by Preyanshi Virag Shah in Bitesapp read free

Preyanshi Virag Shah

Preyanshi Virag Shah

@preyanshishah4089


સરસ ને બદલે સરળ
બનવાનો પ્રયત્ન કરીએ
કારણ કે, સરસ માત્ર આંખો
સુધી જ પહોંચે છે જ્યારે
સરળ તો હ્રદય સુધી પહોંચે.

Read More

*જીંદગીની સફર તો તદન મફત છે,*

*કિંમત તો ફક્ત ગમતા વિસામાની છે...

સુપ્રભાત*

Good Morning

પોતાને ગમે એવું કામ કરવું એ શોખ, બીજાને ગમે એવું કામ કરવુ એ સેવા, બીજાનું કામ પોતાને ગમે એવું કરવુ તેનું નામ સાધના !

Read More

*🌹'अभिमान'....*
*तब आता है, जब हमें लगता है कि हमने कुछ किया है,*
*और*
*'सम्मान.....'*
*तब मिलता है जब दुनिया को लगता है कि आपने कुछ किया है..!!*🌹.

Read More

નિખાલસ મન નો નિખાર
અલગ હોય છે
દોસ્તી અને દુનિયા નો વહેવાર
અલગ હોય છે.
આંખો તો સહુની સરખી હોય ,
બસ
જોવાનો અંદાજ અલગ હોય છે.

"જીતવાનું"...તો ક્યારેક જ હોય છે, પણ...
"શીખવાનું " દરેક વખતે હોય છે...

Read More

*रख लो आईने हज़ार ,*
*तसल्ली के लिए ,*
*पर*
*सच के लिए तो ,*
*आँखें ही मिलानी प़डेगी !*
*खुद से भी और*
*भगवान से भी*
*🙏सुप्रभातम🙏*

Read More

🌹🌹🌹🌹🌹🌹🌹

*आजकल लोग*
*समझते कम, समझाते ज्यादा हैं..*

*तभी तो मामले*
*सुलझते कम,*
*उलझते ज्यादा हैं..*

🌹 *सुप्रभात* 🌹

Read More