Quotes by PREYAL PATEL in Bitesapp read free

PREYAL PATEL

PREYAL PATEL

@preyalpatel2689


સબંધ હતો, એ પ્રિત નો,
સબંધ હતો, એ રાખડી ના બંધન નો......!
ક્યાં ખોવાઈ ગયો, અને કેમ......??
પ્રીત તો જન્મો - જનમ ની હોય છે.
તો કેમ વિખરાઈ એ પ્રીત,
ક્યાં ભરતી આવી, એ જ ના સમજાયું...,
એજ પવિત્ર રાખડી નું બંધન પણ રેલાઈ ગયું......!!

"પરી પટેલ" (૩૧/૧૨/૨૦૧૯; ૧૪:૧૪)
આત્મીય

Read More

padharjo