Quotes by Prdip Parmar in Bitesapp read free

Prdip Parmar

Prdip Parmar

@prdipparmar215935


#કલા
कुम्भार जब खड़ा बनाता है तो बहार से तेज़ थपथपाता है और अंदर प्यार से सहलाता है
एक सुंदर मजबूत इन्सान बनने के लिये अपने कुम्भार यानी इश्वर पर भरोसा रखिए वह हमें टूटने नहीं देगा..!!

Read More

સંબંધ મોટા નથી હોતા,
સંબંધ સાચવનારા મોટા હોય છે.
ખોવાઈ જવું પડે છે, પારકા ને
પોતાના કરવામા, બાકી ઓળખાણ
તો બધાની બધે હોયજ છે.
લાગણી આપણી, સંબંધ આપણો,
નિભાવો ત્યારે ખબર પડે કોણ આપણું.✍
Pradip

Read More

જીવન રૂપી "આકાશ"માં
આપનો સફળતા રૂપી "પતંગ"
સૌથી આગળ રહે,
તેમજ "સદાય_લહેરાતો"રહે તેવી
*"શુભેચ્છા"*

Pradip
*HAPPY_UTTARAYAN

Read More

*ક્રોધ વખતે થોડું રુકી જાવું.*
અને
*ભૂલ વખતે થોડું ઝુકી જવું.*
*દુનિયા ની બધી સમસ્યાઓ ઉકેલાય જશે.
Pradip

Read More

❛❛ભાગ્યનો દરવાજો ખોલવા માટે માથા ના પછાડો,

કર્મોનું તોફાન એવુ મચાવો કે દરવાજા આપોઆપ ખુલી જાય.❜❜


*💐GOOD MORNING💐*
Pradip

Read More

*જ્યાં સુધી પોતાના પર ના વીતે ને*
*સાહેબ*
*ત્યાં સુધી કોઈ ના દર્દ નો એહસાસ નથી થતો*🥀
*🌹શુભ સવાર.*
Pradip
Parmar

*શીયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ*
*સાહેબ.*
*અને લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.*🥀
*🌹શુભ સવાર.*

Read More

*મહેલો ની જરૂર હોય છે માત્ર રહેવા માટે,*
*સાહેબ*
*બાકી વસી જવા માટે કોઈના ખોબા જેવડા દિલ નો એકાદ ખુણો જ કાફી છે.*

🌿🌿 OM namah shivay🌿🌿
🌹🌹 Good morning🌹🌹

Read More