Quotes by Pravin Thakor in Bitesapp read free

Pravin Thakor

Pravin Thakor

@pravinthakor1687


કટ કટ કટ કટ અવાજ આવતો હતો...
Wife- આ જાગી ને જરા જુઓ તો ઉંદેડા કપડા કતરતા લાગે છે

Husband:- આખો ધાબળો તો ખેચી ને લઈ ગઈ.. મારા જ દાંત નો અવાજ છે...
હેપી શિયાળો....????

Read More