Quotes by Pravin Matang in Bitesapp read free

Pravin Matang

Pravin Matang

@pravinmatang8180


*દરેક હસતુ વ્યક્તિ ખુશ નથી હોતુ સાહેબ*
*વ્યક્તિ ને જોતા નહીં પણ સમજતા શીખો....*

કયારેક સાચો છે તો કયારેક ખોટો પણ. માણસ વાતાવરણ મુજબ વિચાર બદલે છે..
🙂

કેટલીક લાગણીઓ શબ્દો થી વર્ણવી શકાતી નથી.બસ... ખાલી મહેસુસ કરી શકાય છે.
- ☺️