The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બસ દરિયા ના પાણી ની જેમ તરંગી થઈ જવું છે... મારે પણ એમની સાથે થોડું અતરંગી થઈ જવું છે..
સહેલું નથી પ્રેમ માં એક બીજા આસાની થી ભૂલી જવું.... સાથે સાથે ઘણા બધા સપના ઓ અને ઈચ્છા ઓ નું મરણ થતું હોય છે..
અમુક માણસો ને ખોટુ કામ કરવા છતાં પ્રસંશા મળે છે.. જયારે અમુક સત્ય ના માર્ગે છે છતાં સજા મળે છે..
એની લાગણી ઓની ભીનાશ નો આજે પણ અહેસાસ થાય છે.. જયરે પણ આંખ કરું છું બંધ ને એનો ચહેરો સામેજ દેખાય છે..
તારા પ્રેમ ની હૂફ આજે પણ મારામાં કયાંક વર્તાય છે.. સાથે ના હોવા છતાં તરો અહેસાસ આજે પણ થાય છે...
આજે ઉત્સાહી બન્યું છે દોસ્ત મન તમને મળવા... એજ બાળપણ ની ખાટી મીઠી યાદો ને વાગોળવા...
માણસે એક દુષ્ટતા ની સારી હદ ત્યારે વટાવી હશે.. જયારે પોતાની જ દીકરી ને સંસાર માં જન્મ્યા પહેલા મારી હશે..
આજે સમય પણ જાણે ઘડિયાલ ના કાંટા જેમ વહી રહ્યો છે... જાણે હર એક સેકન્ડ દિલ ને કંઇક કહી રહીયો છે..
તું આમ ન આવ અચાનક મારી સામે તારી વિશાળ આખો માં જાણે ખોવાય જાઉ છું.. બસ તને જોઈ ને જાણે કે સમોહાય જાવ છું...
એમની આખો માં આજે પણ વિશાળ આંસુ ઓ નો ઘેરો હતો.. એમના દિલ ના ખૂણામાં હજુ પણ કયાંક અમારો પહેરો હતો...
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser