Quotes by PRAVIN ASWAR PRAVIN ASWAR in Bitesapp read free

PRAVIN ASWAR PRAVIN ASWAR

PRAVIN ASWAR PRAVIN ASWAR

@pravinaswarpravinaswar7895


#છોળી મુક્યો
માણસ કેટલો સ્વાર્થી હોય છે આ ફોટા મા જે બળધ છે એને આજ દીવસ શુધી પુરુ લગન અને મહેનત થી ખેતી મા મહેનત કરી છે અને હવે એ બળધ વ્રુધ થયો તો એને છોળી મુક્યો છે
અમે નિયારા ઈજ્યનરીગં કંપની ના એક કોન્ટ્રાક્ટર સાથે કામ કરીએ છીએ
આ બળધ ને અમે અમારા ટિફીન માં થી જે દેવાય એ દંયેછી અ ને જ્યાં શુધી દેવાશે ત્યા શુધી દેશુ
જાંમ ખંભાળીયા થી પ્રવીણ અસ્વાર રાજગોર
9998104116

Read More