Quotes by Pravin in Bitesapp read free

Pravin

Pravin

@pravin9813


જ્યાં સુધી કિસ્મતનો સિક્કો હવામાં છે ત્યાં સુધી નિર્ણય લઇ લેજો સાહેબ,

કારણ કે એ જ્યારે નીચે પડશે ત્યારે એ પોતાનો નિર્ણય બતાવી દેશે.

❤️❤️❤️

Read More

इस दुनिया मेँ अजनबी रहना ही ठीक है….
लोग बहुत तकलीफ देते है
अक्सर अपना बना कर !!

🃏🃏🃏

સવાલો જીંદગીના એટલાતો અઘરા ન હતા.....
મુશ્કેલી એ હતી કે,
મળેલા ઉત્તર બધા ગમતા ન હતા......
🖤🖤🖤

જિંદગી જીવવા માટે શું જોઈએ???

"એક એવી વ્યક્તિ જે તમારા થી પણ વધારે તમારી હોય.."
♥️♥️♥️

वक्त बहुत धारदार होता है जनाब
कट तो जाता है मगर बहुत कुछ काटने के बाद

──────────────────────

🇮🇳🇮🇳 Happy Independent Day 🇮🇳🇮🇳
🇮🇳🇮🇳 Vande Mataram 🇮🇳🇮🇳
🇮🇳🇮🇳15 Aug 2020 🇮🇳🇮🇳
#India
#HappyIndependenceDayindia
#15August1947
फना होने की इजाजत ली नही जाती,
ये वतन की मोहब्बत है
जनाब पूछ के की नही जाती !! ❤️

Read More

❛હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને;

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !❜
#gajal
#moon

Read More

दर्द बता कर मजाक बन जाऊं,
इससे अच्छा है तो मैं खाक बन जाऊं !
😎

#Majak 😝

લાગણી સમજદાર થઈ ગઈ છે.
રંગ, રૂપ અને રોકડા જોઇને જ આગળ વધે છે !!
#rang
#roop
#rokda

तुम नीचे गिरके तो देखो,
कोई नही आएगा उठाने
तुम जरा उड़ के तो देखो,
सब आयेगे गिराने।
══━━━━━✥ ❉ ✥━━━━━══
😎 HAPPY MORNING ❣️

Read More