Quotes by Pratik Sheth in Bitesapp read free

Pratik Sheth

Pratik Sheth

@pratiksheth225532


હુ દુનિયા સામે લડી શકુ છુ પણ,
મારા અંગત લોકો સામે લડી શક્તો નથી.... કારણ કે......
એમની સાથે મારે "જીતવુ" નથી
પણ "જીવવુ" છે......

Read More

એ દિવસે એમ લાગ્યું તું કે
હવે બધું પૂરું થઇ ગયું,
પણ સાચું કહું તો એ દિવસે મારી
જિંદગીની નવી શરૂઆત હતી !!

આ વાવાજોડું પણ જોને તારા જેવું નીકળ્યું..
છેક નજીક આવી ને દિશા બદલી નાખી..

કેટલાયે મહિનાના અબોલાને અંતે ,ધરાએ આકાશને પૂછ્યું ."કેમ છે ? "
અને આકાશની આંખોમાંથી તો અનરાધાર !!!
HAPPY MONSOON☔☔

બાળપણ થી આદત છે ગમતું સાચવવા ની,❣

પછી વસ્તુ હોય કે તું..!!❣

? love U.. Pagal.?