Quotes by Pratikkumar Makwana in Bitesapp read free

Pratikkumar Makwana

Pratikkumar Makwana

@pratikmadhav2000gmail.com


मसरूफ हो तुम भी
मसरूफ है हम भी
तुम्हें खुद से फुर्सत नहीं
or
हमे तुमसे
@thepratikmakwana

હું સમસ્યાથી ઘેરાયેલો નહીં, પણ સમસ્યા મારાથી ઘેરાયેલી...
આનાથી હું જણાવવા માગું છું,કે અમુકવાર થાય છે કે જે માનવી ને સમસ્યાઓ ઊભી થાય છે કે અનુભવાઈ છે તે અમુકવાર પોતાના લીધે જ ઉદભવતી હોય છે. કે પોતે જ તેને રૂપ આપતા હોય છે. પણ તમને મારી વાતો બે દિશા તરફ જરુર લઇ જશે 1)જે અનુભવનાર છે તે સમજાણ શક્તિ ધરાવે છે, કારણ કે જે અનુભવે છે તેજ પોતાની લાગણીઓ જાણે છે 2)અથવા તો ગાંડો છે
મારી બેન કહે છે કે તું કોઈની લાગણી, દુખ ને સમજતો નથી, પણ જો મને જે સમજાયુ તે પ્રેમ, સુખ-દુખ, ભાઈબંધ ની ભવાઈ, માતાપિતા નો માર, કામ વગર નું કામ, ગર્લફ્રેન્ડ ન હોવા છતાં ખોટો દેખાડો, sorry કાર્ડ ની સ્ટોરી, જેવી અનેક વાતો જે મને કહેવામાં મજા આવે, આમ તો અનુભવો નો સાગર ડૂબાળશે તેમ તેમ મારા અને અન્યના અનુભવઓનો વિચાર કરીશું
આમ જો મને લખવાનો મોકો મળશે તો સરસ રીતે કટાક્ષ, મજા, સજા, ભણતરનું નબળું પાસું જેવી અનેક વાતો કરવી છે.. Jay gujarat, jay hind

Read More