Quotes by Pratik Goswami in Bitesapp read free

Pratik Goswami

Pratik Goswami

@pratik.goswami


If U have a bad habit of surviving...
No one will ever can stop U to Reach Your Destin@tion.. -- pratik.

Read my book "ઓપરેશન ગોલ્ડન ઈગલ" on MatruBharti App.
http://matrubharti.com/book/9835/

The word describes You Perfectly is Yourself... never change it for others..

Pratik.

પોતાનાં સપનાં પુરા કરવા તમે કેટલી મહેનત કરી રહ્યા છો તે કોઈને ન કહેશો ...

કારણકે જ્યાં સુધી તમે સફળ નથી થતાં , ત્યાં સુધી લોકો ને તમારી સંઘર્ષગાથા માં કોઈ જ રસ નથી હોતો ...

Pratik.

Read More

જો તમારી નબળાઈની દુનિયા ને ખબર પડી ગઈ ,
તો હાલત ચાવીવાળાં રમકડાં જેવી થશે....
જે ચાવી ફેરવશે, એના ઈશારે નાચવું પડશે.

Read More

સંઘર્ષ થી મળેલી સફળતા નું આયુષ્ય લાંબુ હોય છે ,

કારણકે તમે પોતાના જીવન ની બહુ કિંમતી પળો

ગુમાવીને તે સફળતા ને સીંચી હોય છે .....

Read More