Quotes by Bhatt Pratik in Bitesapp read free

Bhatt Pratik

Bhatt Pratik

@pratik.bhatt20846gmail.com6008


માન આપો તો મળે...
આ તો દુનિયાનો નિયમ છે જેટલું આપશો એટલું મળશે. ન્યુટનનો ગતિનો નિયમ.. જેટલી તાકાતથી દડો દિવાલ પર અથડાવશો એટલી જ તાકાતથી પાછો આવશે. માનની થીઅરી આવી જ છે..
Give respect take respect
#માન
#માન

Read More

એમની ફરીયાદ છે કે અમે યાદ નથી કરતાં
પણ એમને કોણ સમજાવે કે યાદ એમને કરવા પડે જેમને ભુલી ગયા હોય