Quotes by Pratap Solanki Smit in Bitesapp read free

Pratap Solanki Smit

Pratap Solanki Smit

@prataprajsolanki8635
(168)

બાંધી એક દેરીને
વીઘા એક વાળી લીધું,
નગર આખું જોતું રહ્યું
કોઈએ શું કરી લીધું.
ક્ષણભરમાં દેરી પણ
કમાતું કારખાનું થાય ગયું.

પ્રતાપ સોલંકી " સ્મિત "

Read More

દુઃખને ચેહરા પર દેખાડવા કરતા.
હાસ્યનું માસ્ક ચેહરા પર રાખીને,
ફરવું વધુ યોગ્ય હોય છે.
પ્રતાપ સોલંકી "સ્મિત"

-Pratap Solanki Smit

Read More

તમારી અંદર આવેલા એક ક્ષણ ના
ગુસ્સા ને જો તમે સાચવી લેશો.
તો તમારે વારંવાર પછતાવું નહિ પડે.
પ્રતાપ સોલંકી "સ્મિત"

Read More

"ચકલી ની વ્યથા"

વૃક્ષો કાપ્યા , ડાળીઓ કાપી ,
અને રહી ગઈ છે દાંડલી.
ચી..ચી.. ચી..કરતી પેલી ,
ચકલીઓ થઈ ગઈ છે એકલી.
રહી નથી હવે એક પણ ,
વૃક્ષે મારા ઘરની ઓટલી.
થઈ ગઈ છે મારા ઘરની ,
હરતી ફરતી બદલી.
વર્ષો પહેલાં ઘણી જગ્યાએ,
જોવા મળતી તી ચકલી.
"સ્મિત "હવે આ કઠિયારા
આગળ શું કરવી કવાલી.
પ્રતાપ સોલંકી. "સ્મિત"

Read More

સબંધ ક્યારે પણ મોટા હોતા નથી.
પરંતુ તેને સંભાળવા મુશ્કેલ હોય છે .
પ્રતાપ સોલંકી "સ્મિત"

"સ્મિત" જ્યારે જયારે તારું મુખ પર મલકે છે,
સાચું કહું તો દોસ્ત તું પણ સિતારા માફક ચમકે છે.
પ્રતાપ સોલંકી "સ્મિત"

Read More

તમારું સુખ અને દુઃખને સંતાડીને રાખતા શીખો.
કારણ કે લોકો તમે સુખી હસો તો પણ બળતરા
કરશે.અને દુઃખી છો તો રાજી થશે.
પ્રતાપ સોલંકી "સ્મિત"

Read More

દુઃખના એ દિવસોમાં
સલાહ નહિ પરંતુ
સાથ ની જરૂર
હોય છે.
"સ્મિત"

તમે શું છો એનાથી માણસો ને કોઈ નિસબત નથી.
પરંતુ તમારી પાસે શું છે એનાથી નિસબત છે.

પ્રતાપ સોલંકી "સ્મિત"

Read More

મન મારું વિમાન જેવું છે .
સપના મારા ઉડાન ભરી
ને થાકી હાફી જાય છે.
ત્યારે મન મારું એરપોર્ટ
પર આવીને ઊભો રહી જાય છે.
પ્રતાપ સોલંકી " સ્મિત "

Read More