Quotes by Pratap Gadhvi in Bitesapp read free

Pratap Gadhvi

Pratap Gadhvi

@pratap144


હૈયું ન રહે હાથ..શું કરું?
બસ... તારો આટલો જ હશે સાથ.. શું કરું?
જોતો રહું હવે તારી વાટ ..બીજું શું કરું?
પસંદ ન પડ્યો તને...શું કરું??

Read More

ભાંગ્યું.. તૂટ્યું.. પણ દિલ મારુ છે..મુક્તી તો જા.. સાથ વખત ની એક બે યાદ મુક્તી જા... હું ક્યાં કહું છું કે આંશુ મારા લૂછતી જા... પણ યાદ રહે તું કાયમ.. એવું કંઈક તો મુક્તી જા..

Read More

હર્યા ભર્યા મારા રસ્તાઓ લાગે સુના.. અરે યાર.. નથી ગમતું તારા વિના...તારી યાદે ચમકતી આ આંખો ના ખૂણા રયે છે કાયમ ભીના...નથી ગમતું તારા વિના... પળ ભર ની તારી હાજરી રહેતી દિવસભર મનમાં...નથી ગમતું તારા વિના...

Read More

ખરતા તારા ને જોઈ તને માંગી લીધી.... ને તારો બોલ્યો... અરે યાર.. એના માટે તો ખરી પડ્યો આભ માંથી..

તું શું ગઈ life માંથી.... બધી feelings પણ ગઈ... વાણી મારી જાણે મૌન થઈ ગઈ... ને ભાષા જાણે પાંગળી થઈ ગઈ... શબ્દો નો જાણે છૂટ તો તો ફુવારો મન માં... ને હવે જાણે મૂંગી એક નગરી વસી ગઈ..

Read More